Breaking News/ સ્ટેટ મોનીટરીંગ સેલે બોબી પટેલની કરી ધરપકડ મનપસંદ જીમખાના કેસમા હતો વોન્ટેડ ગાંધીનગર પાસેથી કરી ધરપકડ પોલીસે બોબી પટેલના ઘરે તપાસ હાથ ધરી પોલીસ કર્મીઓ-એસીબી કરી રહી છે તપાસ બોબી પટેલ વિરુદ્ધ કબૂતર બાજીના પણ ગુના નોંધાયા

Breaking News