Crime/ સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા 1400 કરોડના બિલ બનાવનારની ધરપકડ બિલ બનાવનારરાકેશ ચોક્સીની ધરપકડ ત્રણ બનાવટી પેઢી ઉભી કરી હતી આરોપીએ રૂપિયા 41 કરોડની ખોટી વેરા શાખ મેળવી મેટ્રો કોર્ટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની આપી મંજૂરી 17 માર્ચ સુધી આપી મંજૂરી

Breaking News