Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, એક જ દિવસમાં બધી મતગણતરી રાખવા HCમાં અરજી, અગાઉ HCએ ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા કર્યો હતો આદેશ, જવાબ રજૂ કરવા 6 ફેબ્રુઆરી સુધીનો આપ્યો હતો સમય, ચૂંટણી પંચે બે દિવસ બાદ આજે જવાબ રજૂ કર્યો

Breaking News