Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની કરાઈ જાહેરાત, કચ્છ અંજાર જિ.અને તા.ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર , અંજાર તાલુકાની 16 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર , જિલ્લા પંચાયતની 3 સીટના ઉમેદવારોની યાદી જાહેર, અંજારમાં કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારી પત્રો ભરાશે, કોંગ્રેસનું ફોર્મ ભરવા પહેલા અંજારમાં વિશ્વાસ સંમેલન

Uncategorized