Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં અરજી ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસ સોગંદનામુ રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ બેલેટ પેપરથી મતદાન યોજવાની કરાઈ હતી માગ હાઈકોર્ટમાં અરજદારની રજુઆત પર સુનાવણી સરકાર તરફથી કોર્ટમાં સરકારી વકીલની રજુઆત લોકસભા અને વિધાનસભામાં જ VVPAT ઉપયોગમાં લેવાય છે લોકલ બોડીમાં ક્યારેય VVPAT ઉપયોગમાં લેવાયું નથી વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે

Breaking News