Gujarat/ સ્થાનિક સ્વરાજ્યના મતદારોની યાદી કરી જાહેર, ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત , સિદ્ધપુર ન.પા.ના 36માંથી 32 ઉમેદવારો જાહેર 3 બાકી, સિદ્ધપુરની 22 તા.પંની 22 બેઠક ઉમેદવારો જાહેર, ચાણસ્મા તા.પંચાયત 18 માંથી 17 જાહેર 1 બાકી, હારીજ તા.પંચાયત બેઠક 16 માંથી 15 જાહેર 1 બાકી, પાટણ જિલ્લા પંચાયતની 32માંથી 32 ઉમેદવારો જાહેર, પાટણ તા. પં.ની 20માંથી 20 ઉમેદવારો જાહેર, રાધનપુર તા.પંચાયત 18માંથી 18 ઉમેદવારો જાહેર, સમી તા. પંચાયતમાંથી 18માંથી 17 જાહેરાત બાકી, સાંતલપુર તા.પંચાયતમાંથી 18 માંથી 18 જાહેર, સરસ્વતી તા.પંચાયતમાંથી 24 ઉમેદવાર જાહેર, શંખેશ્વર તા.પંચાયતમાંથી 16 જાહેર, પાટણ ન.પા.નું સસ્પેન્સ યથાવત ટૂંક સમયમાં લિસ્ટ કરશે જાહેર

Breaking News