Not Set/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર, મંતવ્ય ન્યૂઝ પાસે છે Exclusive જાણકારી, 20મી જાન્યુઆરીની આસપાસ થઇ શકે છે એલાન, 6 મનપાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુ.સુધીમાં યોજાશે, 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પુરી શકયતા, 6 મનપા, 81 ન.પાની એકસાથે યોજાશે ચૂંટણી, બીજા તબક્કામાં યોજાશે પંચાયતોની ચૂંટણી, પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુ.ની વચ્ચે યોજાશે, પંચાયતોની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ થાય તેવી શકયતા, તમામની મતગણતરી 2જી માર્ચે યોજાય તેવી શકયતા, સ્થાનિક ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી શકયતા, માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાય તેવી શકયતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી બનશે મતદાર યાદી, જાન્યુ.નાં અંતમાં પ્રસિદ્ધ થશે નવી મતદાર યાદી, ચૂંટણીપંચનાં એલાન તરફ સૌની મીટ

Breaking News