Gujarat/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કૉંગ્રેસની તૈયારી, 81 નગરપાલિકા માટે કૉંગ્રેસે તૈયાર કર્યો એક્શન પ્લાન, 81 નગરપાલિકાના સંકલનની જવાબદારી બે વ્યક્તિને સોંપાઈ, બિમલ શાહ અને સંજય અમરાણીને જવાબદારી સોંપાઈ

Breaking News