Not Set/ સ્પેનના બાર્સેલોનામાં આવેલા લાસ રામ્બલાસ વિસ્તારમાં એક કાર વડે આતંકી હુમલો

સ્પેનના બાર્સેલોનામાં આવેલા લાસ રામ્બલાસ વિસ્તારમાં એક કાર વડે આતંકી હુમલો કરાયો હતો. જેમાં 13થી વધુ લોકોના મોત થયા.. જ્યારે અન્ય 100થી વધુ લોકોને ઈજાઓ આવી છે… આ ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો… આ ઘટના કોશેર રેસ્ટોરન્ટ નજીક બની હતી… આ વિસ્તારમાં મોટા ભાગે પ્રવાસીઓ અને સ્થાનિકોની ભીડ જોવા મળે છે.. આ ઘટના […]

World
vlcsnap error931 સ્પેનના બાર્સેલોનામાં આવેલા લાસ રામ્બલાસ વિસ્તારમાં એક કાર વડે આતંકી હુમલો

સ્પેનના બાર્સેલોનામાં આવેલા લાસ રામ્બલાસ વિસ્તારમાં એક કાર વડે આતંકી હુમલો કરાયો હતો. જેમાં 13થી વધુ લોકોના મોત થયા.. જ્યારે અન્ય 100થી વધુ લોકોને ઈજાઓ આવી છે… આ ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો… આ ઘટના કોશેર રેસ્ટોરન્ટ નજીક બની હતી… આ વિસ્તારમાં મોટા ભાગે પ્રવાસીઓ અને સ્થાનિકોની ભીડ જોવા મળે છે.. આ ઘટના સર્જાતા આખા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો… બાર્સેલોનાની પોલીસે પણ આ આતંકી હુમલો હોવાની શંકા વ્યક્ત કરી છે… ત્યારે હવે આ બ્લાસ્ટની જવાબદારી ISISએ લીધી છે.. આ ઘટના બાદ પોલીસ દ્વારા બાર્સેલોનાની દક્ષિણે કેમ્બ્રીલ્સમાં ચાર હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા… જ્યારે પાંચમો શંકાસ્પદ આરોપી પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો…