Not Set/ હદ છે આ તો…! જગત વિખ્યાત જલારામ ધામ વીરપુરમાંથી સેક્સ રેકેટ ઝડપાયું

જેતપુર તાલુકાના જગત વિખ્યાત જલારામધામ વીરપુરમાંથી સેક્સ રેકેટ ઝડપાયું હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. વીરપુરની હોટેલ સાગરમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. પોલીસે 1 રૂપલ્લા, 1 દલાલ અને હોટેલ સંચાલકને ઝડપી પાડ્યા છે. હોટેલ સાગરમાં લાંબા સમયથી ચાલતું સેક્સ રેકેટ હતું તેવો ઘટસ્ફોટ પણ થયો છે. જેતપુર ASP દ્વારા ડમી ગ્રાહક મોકલીને રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. પોલીસ રેડ દરમિયાન હોટેલમાંથી વિદેશી દારૂ […]

Gujarat Others
db9cf1b23303d53b9c0695a655d77c88 હદ છે આ તો...! જગત વિખ્યાત જલારામ ધામ વીરપુરમાંથી સેક્સ રેકેટ ઝડપાયું

જેતપુર તાલુકાના જગત વિખ્યાત જલારામધામ વીરપુરમાંથી સેક્સ રેકેટ ઝડપાયું હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. વીરપુરની હોટેલ સાગરમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. પોલીસે 1 રૂપલ્લા, 1 દલાલ અને હોટેલ સંચાલકને ઝડપી પાડ્યા છે. હોટેલ સાગરમાં લાંબા સમયથી ચાલતું સેક્સ રેકેટ હતું તેવો ઘટસ્ફોટ પણ થયો છે. જેતપુર ASP દ્વારા ડમી ગ્રાહક મોકલીને રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. પોલીસ રેડ દરમિયાન હોટેલમાંથી વિદેશી દારૂ પણ ઝડપાયો છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અત્યાર સુધી ઉંધતી વીરપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews