મોરબી/ હળવદના ટીકર ખાતે બાળકની હત્યા, પતિ પત્નીના ઝઘડામાં હત્યા કરાયાની શંકા

મોરબીના હળવદમાં એક બાળકની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ હત્યા પતિ પત્ની વચ્ચેના ઝઘડાને કારણે કરવામાં આવી હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે.

Top Stories Gujarat Others

@નિકુંજ પટેલો

Morbi News: મોરબીના હળવદમાં એક બાળકની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ હત્યા પતિ પત્ની વચ્ચેના ઝઘડાને કારણે કરવામાં આવી હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે.

હળવદના ટીકર ખાતે હત્યાને આ બનાવ બન્યો હતો. જેમાં એક બાળકની હત્યા કરવામાં આવી હતી. બાળકના શરીર પર ઈજાના નિશાન હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. જેને કારણે બાળકની હત્યા કરવામાં આવી હોવાની શંકા મજબુત બની છે.

બીજીતરફ બાળકની હત્યા પતિ પત્નીના ઝઘડાને કારમે કરવામાં આવી હોવાની શંકા પણ સેવાઈ રહી છે. પોલીસે હાલ આ ગે ગુનો નોંધ્યો છે. પરંતુ તપાસમાં બાળકના મોતનું સાચુ કારણ બહાર આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનસુરામાં ચકચાર, સગીરા બની હવસખોરનો શિકાર

આ પણ વાંચો:અચાનક ઈન્સ્પેક્ટર સાથેના બ્રેકઅપને કારણે તનાણમાં હતી ડો.વૈશાલી જોષી, આપઘાતની દર્દનાક કહાની આવી સામે

આ પણ વાંચો:ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા

આ પણ વાંચો:સજા પૂરી કર્યા પછી પણ પાકિસ્તાનની જેલમાં કેદ, ગુજરાતના 88 વર્ષના વૃદ્ધ જોઈ રહ્યા છે સ્વદેશ પરત ફરવાની રાહ