ક્રાઈમ/ ધનસુરામાં ચકચાર, સગીરા બની હવસખોરનો શિકાર

ધનસુરા પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી નવજાત બાળકીને સરવાર અર્થે ખસેડી

Gujarat Others Trending
YouTube Thumbnail 2024 03 10T190106.263 ધનસુરામાં ચકચાર, સગીરા બની હવસખોરનો શિકાર

@મહેશ પરમાર

ધનસુરા પંથકની એક સગીરને ખડોલ છાપરા વિસ્તારના હવસખોર યુવકે લગ્નની લાલચ આપી સગીરાને પીંખી નાખતા સગીરા ગર્ભવતી બનતા પરિવારજનો આશ્ચર્યમાં પડ્યા હતા.ગર્ભવતી સગીરાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.અને ગર્ભવતી સગીરા એ બાળકી ને જન્મ આપ્યો હતો. સગીરા એ બાળકીને જન્મ આપ્યો હોવાની જાણ હવસખોર  યુવક હોસ્પિટલમાં પહોંચ્યો હતો.અને પાપ છુપાવવા નવજાત બાળકી નું અપહરણ કરી ને ફરાર થઈ ગયો હતો.

સગીરાની માતાએ ધનસુરા પોલીસ ને જાણ કરતા ધનસુરા પી એસ આઈ સી એફ રાઠોડ તેમની પોલીસ ટીમ મહેન્દ્રસિંહ, રાજદીપસિંહ, ભરત સિંહ સહિત પોલીસ ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. અને હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરનાર મોન્ટુ જશવંત ભરવાડને ઝડપી પાડવા જુદી જુદી ટીમ બનાવી બાતમીદારો સક્રિય કરી ટેકનીકલ સર્વલન્સની મદદથી મોન્ટુ ભરવાડને લોકેશનના આધારે દબોચી ને જેલના સળિયા પાછળ ધકેલી નાખો દુષ્કર્મ અને અપહરણના આરોપી ને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચમાં રાહુલ ગાંધીએ આદિવાસીઓ અને વનવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો, નામ બદલવાને ભાજપનું કાવતરું ગણાવ્યું

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કોંગ્રેસ MLA સાથે કરી મુલાકાત, 2022 ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અંગે પૂછતા મળ્યો આ જવાબ

આ પણ વાંચો:બનાસની રાજનીતિમાં હલચલ: કોણ બનશે કોંગ્રેસ ઉમેદવાર

આ પણ વાંચો:પાર્કિંગમાં રમતી બાળકી પર કાર ચાલકે મર્સિડીઝ ચઢાવી દીધી, CCTV આવ્યા સામે