કમોસમી વરસાદ/ હવામાન વિભાગની માવઠાની આગાહી રાજ્યમાં હજુ 4 દિવસ કમોસમી વરસાદનું સંકટ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર અમદાવાદ, ગાંધીનગર, નડિયાદમાં આગાહી વડોદરા, ખેડા, આણંદ સહિત કમોસમી વરસાદ રહેશે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ઉનામાં વરસાદની આગાહી બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ

Breaking News