Breaking News/ સુરતના મોસાલીમાં રિક્ષામાંથી ગૌમાંસના બનેલા સમોસા ઝડપાયા FSL રિપોર્ટમાં સમોસામાં ગૌમાંસ હોવાનું સામે આવ્યું કોસાડી ગામમાં ગૌમાંસનું વેચાણ કરનારા 2 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ માંગરોળ પોલીસે ગૌમાંસનું વેચાણ કરતા 1 શખ્સની કરી ધરપકડ પોલીસે આરોપી પાસેથી રૂ.70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Breaking News