Not Set/ હવે સરળતાથી મળશે કોરોનાના ઈનજેક્શન, ગુજરાતમાં બનશે દર મહિને 9 લાખ ઇન્જેક્શન

  દેશ અને દુનિયા જેના થી ખૂબ ચિંતિત હતી તે કોરોના વાઇરસ સામે લડવા માટે ઇન્જેક્શન હવે ગુજરાત ની બે કંપનીઓ બનાવશે. 1 ઝાયડ્સ કેડીલા અને બીજી બ્યુટીક લાઈફ સાયન્સ.  આ બે કંપનીઓ કોરોના ઇન્જેક્શન બનાવી કોરોના દર્દીને જીવતદાન આપશે.  ઝાયડ્સ કેડીલા મહિને 6 લાખ અને બ્યુટીક લાઈફ સાયન્સ ફાર્મા મહિને 3 લાખ ઇન્જેક્શન બનાવશે. […]

Uncategorized
713d46a1f6c41e5cfe773badd5926273 હવે સરળતાથી મળશે કોરોનાના ઈનજેક્શન, ગુજરાતમાં બનશે દર મહિને 9 લાખ ઇન્જેક્શન
 

દેશ અને દુનિયા જેના થી ખૂબ ચિંતિત હતી તે કોરોના વાઇરસ સામે લડવા માટે ઇન્જેક્શન હવે ગુજરાત ની બે કંપનીઓ બનાવશે. 1 ઝાયડ્સ કેડીલા અને બીજી બ્યુટીક લાઈફ સાયન્સ.  આ બે કંપનીઓ કોરોના ઇન્જેક્શન બનાવી કોરોના દર્દીને જીવતદાન આપશે.  ઝાયડ્સ કેડીલા મહિને 6 લાખ અને બ્યુટીક લાઈફ સાયન્સ ફાર્મા મહિને 3 લાખ ઇન્જેક્શન બનાવશે.

આ વિશે ફૂડ એન્ડ ડ્રગ્સ ના કમિશનર કોશિયા સાહેબે જણાવ્યું હતું કે આવતી કાલ થી આ ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ થશે. સાથે આ ઇન્જેક્શન રેમડિસેવીર કરતા સસ્તું મળશે. રેમડિસેવીર ઇન્જેક્શન અગાઉ લોકો ને 5000 રૂ. માં મળતું હતું. પણ રેમડેક ઇન્જેક્શન લોકો ને 2800 રૂ.માં મળશે. રેમડેક ઇન્જેક્શન એવી ટેકનોલોજી થી બનાવાયું છે જે દર્દી ના શરીર માં ઝડપ થી ભળી જશે,અને ઝડપ થી અસર પણ કરશે. આ ઇન્જેક્શન લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.

વિરેન મહેતા, ગાંધીનગર .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.