Strike/ હવે સાબરમતી જેલના કર્મીઓની હડતાળઃ કેદીઓના સગાઓની હાલત કફોડી

સાબરમતી સેન્ટ્રલ જેલના જેલ કર્મીઓ હડતાળ પર સરકારે જાહેર કરેલા પેકેજમાં સમાવેશ ન થતા વિરોધ સેન્ટ્રલ જેલના મુખ્ય ગેટ પર જ બેઠા હડતાળ પર જેલ કર્મીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ હડતાળથી કેદીઓના પરિવારજનોને મુશ્કેલી કેદીઓના પરિવારો નથી કરી શકતા મુલાકાત    

Breaking News

સાબરમતી સેન્ટ્રલ જેલના જેલ કર્મીઓ હડતાળ પર
સરકારે જાહેર કરેલા પેકેજમાં સમાવેશ ન થતા વિરોધ
સેન્ટ્રલ જેલના મુખ્ય ગેટ પર જ બેઠા હડતાળ પર
જેલ કર્મીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ
હડતાળથી કેદીઓના પરિવારજનોને મુશ્કેલી
કેદીઓના પરિવારો નથી કરી શકતા મુલાકાત