Gujarat/ હાઇકોર્ટમાં નવ નિયુક્ત જજીસની શપથ વિધિ 5 નવા જજે લીધા પદ અને ગોપનીયતાના શપથ સુઝન પિન્ટોએ HCના જજ તરીકે તરીકે લીધા શપથ હસમુખ સુથારે હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ જીતેન્દ્ર દોશીએ હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ મંગેશ મેંગડેએ હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ દિવ્યેશ જોષીએ હાઇકોર્ટના જજ તરીકે લીધા શપથ નવ નિયુક્તિ બાદ HC જજીસનું સંખ્યા બળ વધ્યું હાલ હાઇકોર્ટના જજની સંખ્યા 29 ની થઈ

Breaking News