Gujarat/ હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો, વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું, અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત કોંગ્રેસનો એકપણ ઉમેદવારના જીતી શક્યો નહી, તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય, વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું, વિરમગામ પંથકમાં આવતી જિ.પં.3 બેઠકો પર ભાજપનો વિજય

Breaking News