Breaking News/ હિંમતનગરના બહુમાળી ભવનમાં યુવકનું મોત, સબ રજીસ્ટાર કચેરીમાં યુવકનું ઢળી પડતા મોત, નવા મકાનનો દસ્તાવેજ કરાવવા આવ્યો હતો યુવક, કાંકણોલ રોડની નીલકંઠ સોસાયટીમાં લીધું હતું નવું મકાન, 35 વર્ષીય પરીક્ષિત પટેલ અચાનક કચેરીમાં જ ઢળી પડ્યો, ટ્રાફિકના કારણે 108 ન પહોંચતા રિક્ષામાં હોસ્પિટલ ખસેડાયો, યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું

Breaking News