Not Set/ હિટ એન્ડ રનઃ બગોદરા રોડ પર અકસ્માત માં બે ના મોત, બે ઘાયલ,

અમદાવાદઃ શહેરની જાણીતી ખાનગી કંપનીમાં કામ કરતા બે શખ્સોના ગંદી ફાટક પાસે અકસ્માત થતા ઘટના સ્થળે જ મોત થયા હતા. બગોદરા જવાના રસ્તે ફાટક પાસે સ્વિફ્ટ કારને અજાણ્યા વાહને ટક્કર મારતા કાર રોડ સાઇડ ખાડામાં ખાબકી હતી. જેમા બે લોકોના ઘટના સ્થળે જ મોતી થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા […]

Uncategorized
car adcient હિટ એન્ડ રનઃ બગોદરા રોડ પર અકસ્માત માં બે ના મોત, બે ઘાયલ,

અમદાવાદઃ શહેરની જાણીતી ખાનગી કંપનીમાં કામ કરતા બે શખ્સોના ગંદી ફાટક પાસે અકસ્માત થતા ઘટના સ્થળે જ મોત થયા હતા. બગોદરા જવાના રસ્તે ફાટક પાસે સ્વિફ્ટ કારને અજાણ્યા વાહને ટક્કર મારતા કાર રોડ સાઇડ ખાડામાં ખાબકી હતી. જેમા બે લોકોના ઘટના સ્થળે જ મોતી થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રકાશ મકવાણા અને દુર્ગેશ રેમનારાયણ પાઠક હોવાનું જાણવા મળ્યું છે.