India/ હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન, 87 વર્ષીય કોંગ્રેસ નેતા વીરભદ્રસિંહનું અવસાન, શ્વાસ લેવામાં તકલીફ થતાં હતા સારવાર હેઠળ, શિમલા ખાતે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, વીરભદ્રસિંહ 9 વખત MLA રહી ચૂક્યા હતા, વીરભદ્રસિંહ 5 વખત સંસદ સભ્ય બન્યા હતા

Breaking News