Gujarat/ હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત, સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે, 50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે, 11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે, ટેકઅવે રાત્રે 9 સુધી,હોમ ડિલીવરી રાત્રે 12 સુધી છૂટ, વેપાર,ધંધાને પણ વધુ એક કલાકની રાહત અપાઈ, હવે સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો

Breaking News