Not Set/ ૧ ક્લાક ની મુશાફરી ફક્ત 6 જ મિનટમાં

અમેરિકન રીસર્ચ કંપની હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીએ આંધ્ર પ્રદેશ ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે સાઇન કરી છે. આ ડીલની નાણાંકીય વિગતો હજી જાહેર નથી થઈ. ભારતમાં આ ટેકનોલોજીનું આગમન એક મોટી ઉપલબ્ધી છે. પ્રોજેક્ટને પૂરો કરવા માટે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી ઓક્ટોબર મહિનામાં સર્વે શરૂ કરી દેવામાં આવશે જેના પછી ટ્રાન્સમિશન ટ્યૂબ માટે બેસ્ટ રૂટ ફાઇનલ કરી […]

India
maxresdefault 1 ૧ ક્લાક ની મુશાફરી ફક્ત 6 જ મિનટમાં

અમેરિકન રીસર્ચ કંપની હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીએ આંધ્ર પ્રદેશ ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે સાઇન કરી છે. આ ડીલની નાણાંકીય વિગતો હજી જાહેર નથી થઈ. ભારતમાં આ ટેકનોલોજીનું આગમન એક મોટી ઉપલબ્ધી છે. પ્રોજેક્ટને પૂરો કરવા માટે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી ઓક્ટોબર મહિનામાં સર્વે શરૂ કરી દેવામાં આવશે જેના પછી ટ્રાન્સમિશન ટ્યૂબ માટે બેસ્ટ રૂટ ફાઇનલ કરી દેવામાં આવશે.

download 15 ૧ ક્લાક ની મુશાફરી ફક્ત 6 જ મિનટમાં

ભારતના દક્ષિણ પૂર્વી રાજ્ય આંધ્રપ્રદેસના બે શહેરો અમરાવતી અને વિજયવાડા વચ્ચે શરૂ કરવામાં આવશે. હાઇપરલુપ ટેકનોલોજી સૌથી ઉચ્ચ ગતિથી પરિવહન કરતી વ્યવસ્થા છે.

images 16 ૧ ક્લાક ની મુશાફરી ફક્ત 6 જ મિનટમાં

બંને શહેરો વચ્ચે 42.8 કિલોમીટરનું અંતર છે,જે કાપવામાં ઓછામાં ઓછા ૧ક્લાક અને ૧૦ મિનીટનો સમય લાગે છે. જે હવે માત્ર 6 જ મિનિટમાં જ અંતર કાપી શકાશે.

images 15 ૧ ક્લાક ની મુશાફરી ફક્ત 6 જ મિનટમાં

અમેરિકાના નેવાડાના રણમાં બનાવવામાં આવેલા 500મીટરના ટ્રેક પર હાલમાં આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આશા છે કે ઝડપી પરિવહન પ્રોજેક્ટના ભારતના આંધ્રપ્રદેશમાં આગમન પછી બીજા રાજ્યમાં પણ એની આગમની સંભાવના ચકાસી શકાશે.