Not Set/ કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો. મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે. કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર […]

Uncategorized
00 All Rashi Main Plate545 કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મેષ (અ,,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.

01 Mesh કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

વૃષભ (બ,,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.

02 Vrushabh કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મિથુન (ક,,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.

03 Mithun કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય.

04 Kark કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

સિંહ (મ,ટ) : તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.

05 Sinh કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

કન્યા (પ,,ણ) : તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.

06 Kanya કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

તુલા (ર,ત) : અઠવાડિયાની શરૂઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.

07 Tula કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

વૃશ્વિક (ન,ય) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.

08 Vrushchik કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

ધન (ભ,,ફ) : તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.

09 Dhan કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.

10 Makar કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

કુંભ (ગ,,સ) : તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.

11 Kumbh કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

મીન (દ,,,થ) : તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યક્તિ મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.

12 Meen કર્ક રાશિ માટે 01/07/2019 રહેશે ખાસ, વાંચો આપની રાશિમાં શું છે આજે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.