Not Set/ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોધાયાં 1049 નવા કેસ

આજે કોરોનાવાયરસ મહામારીએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારીથી ભારત પણ અલગ રહી શક્યું નથી. જો કે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આવી જ સ્થિતિ ગુજરાતની પણ જોવા મળી રહી છે. અહી છુટછાટ આપ્યા બાદ અનલોક-6માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. જુઓ ગુજરાતમાં […]

Breaking News
asdq 12 છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોધાયાં 1049 નવા કેસ

આજે કોરોનાવાયરસ મહામારીએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારીથી ભારત પણ અલગ રહી શક્યું નથી. જો કે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આવી જ સ્થિતિ ગુજરાતની પણ જોવા મળી રહી છે. અહી છુટછાટ આપ્યા બાદ અનલોક-6માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે.

જુઓ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1049
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 182719
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 05
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 879
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 166468
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12487

asdq 13 છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોધાયાં 1049 નવા કેસ