Not Set/ 11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરે 3 કલાકે મોરબીમાં વરસાદથી મચ્છુ-૨ ડેમ તૂટયો હતો આ ઘટનાને શુક્રવારે ૩૮ વર્ષ પુરા થયા

11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરે 3 કલાકે મોરબીમાં વરસાદથી ઉપરવાસનાં ભાગોમાંથી સતત થતી પાણીની આવકને કારણે મચ્છુ-૨ ડેમ તૂટયો હતો … આ પૂરના કારણે પાણી મોરબીમાં ઘૂસી ગયા અને પછી મચ્છુ નદીના આ પાણીમાંથી ઘણાં લોકો વહી ગયા.. ત્યારે હવે આ ઘટનાને શુક્રવારે ૩૮ વર્ષ પુરા થયા છે….. ત્યારે હવે શુક્રવારે બપોરે 3 કલાકે નગર […]

Gujarat

11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરે 3 કલાકે મોરબીમાં વરસાદથી ઉપરવાસનાં ભાગોમાંથી સતત થતી પાણીની આવકને કારણે મચ્છુ-૨ ડેમ તૂટયો હતો … આ પૂરના કારણે પાણી મોરબીમાં ઘૂસી ગયા અને પછી મચ્છુ નદીના આ પાણીમાંથી ઘણાં લોકો વહી ગયા.. ત્યારે હવે આ ઘટનાને શુક્રવારે ૩૮ વર્ષ પુરા થયા છે….. ત્યારે હવે શુક્રવારે બપોરે 3 કલાકે નગર પાલિકા દ્વારા સાયરન વગાડવામાં આવશે… અને મણીમંદિરના પરિસરમાં સ્મૃતિ સ્થાન ખાતે દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે… આ ઉપરાંત મૌન રેલી પણ કાઢવામાં આવશે… ઉલ્લેખનીય છે કે મોરબીના જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમનાં પાણીમાં માત્ર 2 કલાકમાં હજારો લોકોના મોત થયા હતા.. આ પુરથી બચવા માટે લોકો પોતાનાં મકાનો ઉપર ચડી ગયા….