Not Set/ 11 મેમ્બરના ગૃપ સાથે છેતરપિંડી આચરનાર ધ્રુતીના 2 દિવસના રિમાન્ડ મંજુર, 34 લોકો બન્યા છે ધ્રુતિના છેતરપિંડીનો ભોગ

અમદાવાદઃ ઇઁઝેલ ટુર એન્ડ ટ્રાવેલ્સના નામે લોકોને વિદેશ ફરવા લઇ જવાના સપના દેખાડીને 11 લોકોના ગૃપ સાથે ધ્રુતિ પૂંચે છેતરપિંડી આચરી હતી. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ધ્રુતિએ અત્યાર સુધીમા 34 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ધ્રુતિ પુંચની સોલા પોલીસે મંગળવાર સાંજે ધરપકડ કરી હતી. ધ્રુતિ રિકીન […]

Uncategorized

અમદાવાદઃ ઇઁઝેલ ટુર એન્ડ ટ્રાવેલ્સના નામે લોકોને વિદેશ ફરવા લઇ જવાના સપના દેખાડીને 11 લોકોના ગૃપ સાથે ધ્રુતિ પૂંચે છેતરપિંડી આચરી હતી. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ધ્રુતિએ અત્યાર સુધીમા 34 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ધ્રુતિ પુંચની સોલા પોલીસે મંગળવાર સાંજે ધરપકડ કરી હતી.

ધ્રુતિ રિકીન પૂંચને પોલીસે કોર્ટમા રજૂ કરી રિમાન્ડ માટે દલીલ કરી હતી કે ધ્રુતિએ લોકોની જિંદગી ભરની પૂંજી લઇ લીધે છે. કેટલા સાથે ચીટિંગ કર્યું છે તેની માહિતી મેળવવાની છે. જેના આધારે મેજિસ્ટ્રેટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

દિનેશ શાહ નામના શખ્સે ધ્રુતિ પંચ વિરુદ્ધ તેમના 11 મેમ્બરના ગૃપને દુબઇ લઇ જવાના બહાને પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ નોધાવી હતી.