Not Set/ 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે આ ત્રણ ફોન

iPhone X ની સાથે 12 સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યાં છે iphone 8 અને iPhone 8 Plus. દુનિયાની નંબર 1 ટેકનોલોજી કંપની એપલ આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ એક સ્પેશ્યલ ઈવેન્ટ આયોજિત કરવા જઈ રહી છે. મહત્વનું છે કે આ ઈવેન્ટમાંં કંપની નવા iPhone લોન્ચ કરશે જેનું નામ હશે iPhone X. આ સાથે કંપની […]

World Tech & Auto
12 સપ્ટેમ્બરે લોન્ચ થશે આ ત્રણ ફોન

iPhone X ની સાથે 12 સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યાં છે iphone 8 અને iPhone 8 Plus. દુનિયાની નંબર 1 ટેકનોલોજી કંપની એપલ આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ એક સ્પેશ્યલ ઈવેન્ટ આયોજિત કરવા જઈ રહી છે. મહત્વનું છે કે આ ઈવેન્ટમાંં કંપની નવા iPhone લોન્ચ કરશે જેનું નામ હશે iPhone X. આ સાથે કંપની આ ઈવેન્ટની સાથે iPhone નો દસમો જન્મદિવસ ઉજવશે. આ જન્મદિવસની ઉજવણી સાથે iPhone X નું જોરદાર પ્રમોશન પણ કરવામાં આવશે.