Not Set/ 15 ઓગસ્ટ/ આઝાદીના પર્વ પર સાંભળો દેશભક્તિનાં આ ખાસ સોંગ

ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. સ્વતંત્રતા દિવસ 2020 ના ખાસ પ્રસંગે, જ્યારે દિલ્હીમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકો દેશભક્તિના ગીતો સાંભળે છે. અહીં બોલીવુડના ગીતો જુઓ, જે સાંભળ્યા પછી તમારો ઉત્સાહ જાગૃત કરશે. એ વતન એ વતન  આ સોંગ […]

Uncategorized
984d1f8893b3f6a2e3b12c5df3bbd28b 15 ઓગસ્ટ/ આઝાદીના પર્વ પર સાંભળો દેશભક્તિનાં આ ખાસ સોંગ

ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. સ્વતંત્રતા દિવસ 2020 ના ખાસ પ્રસંગે, જ્યારે દિલ્હીમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકો દેશભક્તિના ગીતો સાંભળે છે. અહીં બોલીવુડના ગીતો જુઓ, જે સાંભળ્યા પછી તમારો ઉત્સાહ જાગૃત કરશે.

એ વતન એ વતન 

આ સોંગ ફિલ્મ રાજી નું છે આ ફિલ્મ આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા 

એ મેરે વતન કે લોંગો

અહીં દેશભક્તિના રંગમાં રંગવા માટે અમે લઈને આવ્યા છીએ આ સીરીઝનું પ્રથમ સોંગ ‘ એ મેરે વતન કે લોંગો’ કે જેમાં સ્વર કોકિલા લતા મંગેશકરે ગયું છે.આ સોંગને કવિ પ્રદીપે લખ્યું છે અને અને તેને કમ્પો સી. રામચંદ્રએ કર્યું છે. આ ગીતને પહેલી વાર 27 જાન્યુઆરી 1963એ ગાવામાં આવ્યું હતું. આ સોંગ એ લોકોને સમર્પિત છે જેમને વતનના માટે પોતાનો જીવ હસતાં હસતાં અર્પિત કરી અને શહીદ કહેવાયા છે.

મેરા રંગ દે બસંતી  ચોલા

વર્ષ 1965 માં રિલીઝ કરવામાં આવેલ મનોજ કુમારની ફિલ્મ ‘મેરા રંગ દે બસંતી  ચોલા‘ દેશભક્તિના ગીતોમાં અમર થઇ ચુક્યું છે.આ સોંગ ફરી વાર 2002 માં આવી ફિલ્મ ‘ધ લીજેંડ ઓફ ભગત સિંહ’માં પુનરાવર્તિત કરવામાં આવ્યું અને આ સોંગને એટલું જ ન્યુ લાગ્યું જેટલું વર્ષ 1965 માં હતું.

માં તુજે સલામ

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સંગીતકાર એ આર રહેમાનનું ગીત ‘માં તુજે સલામ’ વર્ષ 1997 માં રિલીઝ થયેલ ‘એલ્બમ વંદે માતરમ્’નું ટાયટલ સોંગ છે. આ સોંગને સાંભળીને તેમે પોતામાં એક અલગ રીતનો જોશનો એહસાસ કરવા લાગશો. એ. આર. રહેમાનનો આલ્બમ, બિન-ફિલ્મ આલ્બમ હોવા છતાં, તે સૌથી વધુ ખરીદવમ આવ્યું હતું.

મેરા મુલ્ક મેરા દેશ

દેશભક્તિ ગીતોની આ સીરીમાં વર્ષ 1996માં રિલીઝ ફિલ્મ ‘દિલજલે’નું એક સોંગ કુમાર શાનૂઅને આદિત્ય નારાયણના અવાજ ઘણું લોકપ્રિય થયું અને એ સોંગ હતું. ‘મેરા મુલ્ક મેરા દેશ’ આ દીતને ઝવેદ અખ્તરે લખ્યું અને મ્યુઝિક અન્નુ માલિક દ્રારા આપવામાં આવ્યું હતું.

દિલ દિયા હૈ જાં ભી દેંગે

મોહમ્મદ અજીજ અને કવિતા કૃષ્ણામૂર્તિના અવાજમાં ફિલ્મ ‘કર્મા’નું સોંગ ‘દિલ દિયા હૈ જાં ભી દેંગે’ દેશભક્તિથી પરિપૂર્ણ છે. દેશભક્તિના કોઈ પણ મોકા પર આ ફિલ્મનું આ ગીતને યાદ કરવામાં આવે જ છે.ફિલ્મમાં દિલીપ કુમાર, નસીરુદ્દીન શાહ,જેકી શ્રોફ, અનિલ કપૂર, અનુપમ ખેર, શ્રીદેવી અને નૂતનની જબરદસ્ત એક્ટિંગ હંમેશા માટે એક સુંદર યાદગીરી બનીને રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.