Not Set/ 190ટનનું પ્લેન ખેંચીને પોલિસ કમાન્ડરે સર્જ્યો વિશ્વ રેકોર્ડ

  ઓસ્ટ્રેલિયાના પોલીસ કમાન્ડર ગ્રાન્ટ એડવર્ડ્સે 190 ટનનો વજન ધરાવતા સી-17 મિલિટ્રી એરક્રાફ્ટને ખેચ્યોં હતો. તેમણે એરફોર્સના વિમાનને ડોવર એરફોર્સ બેઝ પર 5 મીટર સુધી દોરડાની મદદથી વિશ્વ રેકોર્ડ સર્જયો છે. આ એડવર્ડ્સ મેન્ટલ હેલ્થના એડવોકેટ પણ છે.

World
28 1503959676 190ટનનું પ્લેન ખેંચીને પોલિસ કમાન્ડરે સર્જ્યો વિશ્વ રેકોર્ડ