Not Set/ આ દેશમાં મેટ્રો સ્ટેશન પર એસ્કેલેટર બન્યું બેકાબુ, વાંચો પછી શું થયું..

ઇટલી મંગળવારે ઇટલી દેશમાં રોમ શહેરમાં એક મેટ્રો સ્ટેશન પર એસ્કેલેટર ખરાબ થઇ ગઈ હતી. આ એસ્કેલેટર ખરાબ થઇ જતા તેના પરથી પસાર થઇ રહેલા ૨૪થી પણ વધુ મુસાફરોને ગંભીર ઈજા થઇ હતી. આ એસ્કેલેટરનો નીચેનો ભાગ તૂટી ગયો અને તે બેકાબુ બની ગઈ હતી. મોટા ભાગના ઘવાયેલા લોકો રશિયાના હતા. આ વિડીયોમાં તમે જોઈ […]

Top Stories World Trending
esca આ દેશમાં મેટ્રો સ્ટેશન પર એસ્કેલેટર બન્યું બેકાબુ, વાંચો પછી શું થયું..

ઇટલી

મંગળવારે ઇટલી દેશમાં રોમ શહેરમાં એક મેટ્રો સ્ટેશન પર એસ્કેલેટર ખરાબ થઇ ગઈ હતી. આ એસ્કેલેટર ખરાબ થઇ જતા તેના પરથી પસાર થઇ રહેલા ૨૪થી પણ વધુ મુસાફરોને ગંભીર ઈજા થઇ હતી.

sub buzz 10316 1540325551 9 આ દેશમાં મેટ્રો સ્ટેશન પર એસ્કેલેટર બન્યું બેકાબુ, વાંચો પછી શું થયું..

આ એસ્કેલેટરનો નીચેનો ભાગ તૂટી ગયો અને તે બેકાબુ બની ગઈ હતી. મોટા ભાગના ઘવાયેલા લોકો રશિયાના હતા.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એસ્કેલેટર બેકાબુ બની હતી :

Instagram will load in the frontend.

ઇટાલિયન પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસ માટે આ સ્ટેશનને હાલ બંધ કરી દીધું છે.