Not Set/ 2.40 લાખના મુદ્દામાલ સાથે બાઇકોની ચોરી કરતો મુખ્ય આરોપી ઝડપાયો, બાઇકનો લોક ખરાબ કરીને કરવામાં આવતી ચોરી

અમદાવાદમાં વાહનોની ચોરી કરનાર મુખ્ય આરોપીને SOG એ ઝડપી પાડીને વાહન ચોરી કરનાર ગેન્ગનો પર્દાફાસ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરનાર હરદેવસિંહ પાસેથી 2.40 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

Uncategorized
8258 3 2.40 લાખના મુદ્દામાલ સાથે બાઇકોની ચોરી કરતો મુખ્ય આરોપી ઝડપાયો, બાઇકનો લોક ખરાબ કરીને કરવામાં આવતી ચોરી