Gujarat News/ મુન્દ્રા પોર્ટ પરથી સિગારેટના કાર્ટૂન સાથે 2 શખ્સો ઝડપાયા

મુન્દ્રા પોર્ટમાં જહાજમાંથી સિગારેટો લાવીને વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું

Gujarat Others
જહાજ પરથી સિગારેટો લઈને નીકળી રહ્યા હતા ત્યારે જ કસ્ટમ અધિકારીઓએ તેમને ઝડપી લીધા

Gujarat News : મુન્દ્રા પોર્ટ પરથી સિગારેટના કાર્ટૂન સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુન્દ્રા પોર્ટમાં જહાજમાંથી સિગારેટો લાવીને વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ બન્ને શખ્સો અંદાજે 50 કાર્ટૂન સિગારેટ એટલે કે 500 પેકેટ અને 10000 સિગારેટ સાથે ઝડપાઈ ગયા હતા.

બન્ને શખ્સો જહાજ પરથી સિગારેટો લઈને નીકળી રહ્યા હતા ત્યારે જ કસ્ટમ અધિકારીઓએ તેમને ઝડપી લીધા હતા. આ વિશે કસ્ટમ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે ઉડાઉ જવાબો આપ્યા હતા.

કસ્ટમના PRO દરેક વખતે આવી રીતે જ વાત ટાળવા નો પ્રયાસ કરતા જોવા મળે છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિદેશી સિગારેટની મોટી હેરાફેરી નાકામ: મુન્દ્રા કસ્ટમ્સે ₹1.11 કરોડનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો: સિગારેટ અને પાન-મસાલા પર નવા કર લદાશે , રાષ્ટ્રીય સુરક્ષાને ટેકો આપવા લોકસભાએ બિલ, બજેટ પસાર કર્યું

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સોના-સિગારેટની દાણચોરી ઝડપાઈ,1.93 કરોડનું સોનુ અને 52,400 સિગારેટ ઝડપાઈ