Not Set/ 2002ના રમખાણોમાં થયેલા નુકસાનીના કેસને લઈને હાઇકોર્ટે નુક્શાનનું વળતર આપવાના કર્યા આદેશ

2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં ધાર્મિક સ્થળોને થયેલા નુકસાનીના કેસને લઈને રાજ્ય સરકારને મોટી રાહત મળી છે..હવે ધાર્મિક સ્થળોના નુકસાનીનું વળતર રાજ્ય સરકાર પોતાની નીતિ મુજબ વળતર આપી શકશે…મહત્વનું છે કે 2002ના રમખાણોમાં કેટલીક વસાહતોની સાથે સાથે અનેક ધાર્મિક સ્થળોનું નુકસાન થયું હતું..જેને લઈને હાઈકોર્ટે નુકશાન પામેલ ધાર્મિક સ્થળોનું લીસ્ટ બનાવવા કહ્યુ હતું..અને હાઇકોર્ટે […]

India
vlcsnap error585 2002ના રમખાણોમાં થયેલા નુકસાનીના કેસને લઈને હાઇકોર્ટે નુક્શાનનું વળતર આપવાના કર્યા આદેશ

2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં ધાર્મિક સ્થળોને થયેલા નુકસાનીના કેસને લઈને રાજ્ય સરકારને મોટી રાહત મળી છે..હવે ધાર્મિક સ્થળોના નુકસાનીનું વળતર રાજ્ય સરકાર પોતાની નીતિ મુજબ વળતર આપી શકશે…મહત્વનું છે કે 2002ના રમખાણોમાં કેટલીક વસાહતોની સાથે સાથે અનેક ધાર્મિક સ્થળોનું નુકસાન થયું હતું..જેને લઈને હાઈકોર્ટે નુકશાન પામેલ ધાર્મિક સ્થળોનું લીસ્ટ બનાવવા કહ્યુ હતું..અને હાઇકોર્ટે નુક્શાનનું વળતર આપવાના પણ આદેશ કર્યા છે….પરંતુ હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ આદેશને પલટ્યો છે…જેથી સરકાર હવે નુકસાનીનું વળતર પોતાની નીતિ મુજબ આપી શકશે…