Breaking News/ 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ, કચ્છના અંજારમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ, માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઈંચ વરસાદ, ભુજ અને મુંદ્રામાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાપર અને નખત્રાણામાં સાડા સાત ઈંચ વરસાદ, રાજ્યના 93 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો, 55 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાજ્યના 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો, 14 તાલુકામાં ખાબક્યો 4 ઈંચ કરતા વધુ વરસાદ, રાજ્યના 10 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ

Breaking News