કોરોનાના કેસો/ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 204 કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1632 રાજ્યમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં કોરોનાના 72 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના નવા 26 કેસ સુરતમાં કોરોનાના નવા 38 કેસ મહેસાણામાં કોરોનાના નવા 16 કેસ સાબરકાંઠામાં કોરોનાના 7 કેસ નોંધાયા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)