વરસાદ/ 24 કલાકમાં 109 તાલુકાઓમાં વરસાદ જૂનાગઢના કેશોદમાં 5.5 ઈંચથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 4.5 ઈંચ વરસાદ વાપી, માણાવદરમાં 3.5 ઈંચ વરસાદ ગણદેવી, વિસાવદરમાં 3 ઈંચ વરસાદ સુરત શહેરમાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો 18 તાલુકામાં પડ્યો 2 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ

Breaking News