અમદાવાદ/ 24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ કમળાના 167 કેસ સામે આવ્યા ઝાડા ઉલ્ટીના ચાલુ માસમાં 418 કેસ નોંધાયા ચીકનગુનિયાના કેસોમાં પણ થઇ રહ્યો છે વધારો ચાલુ માસમાં ચીકનગુનિયાના 35 કેસ નોંધાયા

Breaking News