Not Set/ #રથયાત્રા: ભગવાન જગન્નાથનું મામેરુ યોજાયું, 108 મહિલાઓ દ્રારા કળશસળીથી વધાવાયા વાઘા

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથનું મામેરૂ કરવામાં આવ્યું હતું. મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રંગે ચંગે મામેરાના વધામણાં પણ કરવામાં આવ્યા હતા. ઢોલ નગારાના તાલ સાથે સૌ ભક્તો ગરબે ઝૂમી ઉઠ્યા હતા. ભક્તોનાં ધોડા પૂર વચ્ચે સમગ્ર માહોલમાં જય જગ્નનાથ, જય […]

Ahmedabad Gujarat
jagannath #રથયાત્રા: ભગવાન જગન્નાથનું મામેરુ યોજાયું, 108 મહિલાઓ દ્રારા કળશસળીથી વધાવાયા વાઘા

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથનું મામેરૂ કરવામાં આવ્યું હતું. મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રંગે ચંગે મામેરાના વધામણાં પણ કરવામાં આવ્યા હતા. ઢોલ નગારાના તાલ સાથે સૌ ભક્તો ગરબે ઝૂમી ઉઠ્યા હતા. ભક્તોનાં ધોડા પૂર વચ્ચે સમગ્ર માહોલમાં જય જગ્નનાથ, જય રણછોડનાં નારા ગુંજી ઉઠ્યા હતા.

આપને જણાવી દઇએ કે 142ની રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. તંત્ર દ્રારા સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ દ્વારા  ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો ભગવાનને વધાવી લેવા તંત્ર અને ભક્તો થનગની રહ્યા છે

જોઇલો આવો હતો ભગવાનનાં મામેરાની વધામાણીનો માહોલ………

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.