Not Set/ પાછલા 24 કલાકમાં સરેરાશ 395.12 મિ.મી. વરસાદ, 48.42 ટકા તાલુુકામાં મેધ મહેર

રાજ્યનાં 32 જિલ્લાનાં 205 તાલુકાઓમાં વરસાદની સ્થિતિ પર એક નજર કરવામાં આવે તો, પંચમહાલ જિલ્લાનાં હાલોલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. હાલોલ તાલુકામાં 24 કલાકમાં 6.08 ઇંચ વરસાદ વરસ્યો છે. કાલોલ તાલુકામાં 24 કલાકમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યનાં 14 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, 38 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, 139 તાલુકાઓમાં […]

Gujarat Others
rain પાછલા 24 કલાકમાં સરેરાશ 395.12 મિ.મી. વરસાદ, 48.42 ટકા તાલુુકામાં મેધ મહેર

રાજ્યનાં 32 જિલ્લાનાં 205 તાલુકાઓમાં વરસાદની સ્થિતિ પર એક નજર કરવામાં આવે તો, પંચમહાલ જિલ્લાનાં હાલોલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. હાલોલ તાલુકામાં 24 કલાકમાં 6.08 ઇંચ વરસાદ વરસ્યો છે. કાલોલ તાલુકામાં 24 કલાકમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યનાં 14 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, 38 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, 139 તાલુકાઓમાં 1 ઇંચ કે તેથી ઓછો  વરસાદ વરસ્યો છે.

rain2 પાછલા 24 કલાકમાં સરેરાશ 395.12 મિ.મી. વરસાદ, 48.42 ટકા તાલુુકામાં મેધ મહેર

ડાંગનાં વધઈમાં 4 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ, સંખેડામાં 3.15 ઇંચ, ધોળકામાં 3.14 ઇંચ વરસાદ, ઉમરેઠમાં 3.11 ઇંચ, મેંદરડામાં 3.08 ઇંચ વરસાદ, કોડીનારમાં 3.08 ઇંચ, સાવલીમાં 3.05 ઇંચ વરસાદ, ડેસરમાં 3.04 ઇંચ, માતરમાં 3.03 ઇંચ વરસાદ, બાવળામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

પાછલા 24 કલાકમાં રાજ્યમાં કુલ સરેરાશ 395.12 મિ.મી.વરસાદ નોંધવામા આવ્યો છે. તો રાજ્યમાં સરેરાશ 48.42 ટકા તાલુકાઓમાં ઓછા વતા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.