Breaking News/ 350 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઇ પાક.બોટ ગુજરાત ATS-કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન આશિષ ભાટીયા,ડીજીપીની પ્રેસ કોન્ફરન્સ પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું વધુ તપાસ માટે બોટને જખૌ બંદરે લાવવામાં આવશે 4-6 દિવસથી ઓપરેશનની શરૂઆત કરાઇ હતી આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી ઝડપાયું ડ્રગ્સ

Breaking News