Devbhumi Dwarka/ દ્વારકાની ગોમતી નદીમાં 40 લોકોનું રેસ્ક્યું

પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા 40 લોકો ફસાયા……………..

Gujarat

Dwarka News: દ્વારકાની ગોમતી નદી પર જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા 40 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયરની ટીમે પંચકુઈ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જો દુર્ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ બનેત?

લોકો એક કાંઠેથી બીજા કાંઠે જવા ગોમતી નદીમાંથી પસાર થાય તેવું ઘણી વાર જોવા મળ્યું છે. 40 લોકો નદી પાર કરી રહ્યા હતા તે સમયે પાણીનો પ્રવાહ વધતા મુસાફરો ફસાઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમે પંચકુઈ વિસ્તારમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. મળતી માહિતી મુજબ લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર