Not Set/ કોરોનાથી દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 412 લોકોનાં મોત

દિલ્હીમાં કોરોનાથી 412 નાં મોત

India
cooooooooooooo કોરોનાથી દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 412 લોકોનાં મોત

ભારતની રાજધાનીની હાલત કોરોના લીધે અતિ ભયંકર છે.કોરોનાની બીજી લહેર સૈાથી વધુ ઘાતક નિવડી રહી છે. રોદબરોજ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા  24 કલાકમાં દેશમાં 4 લાખથી વધુ કેસો આવ્યા છે. દેશની હાલત અતિ ગંભીર છે. તેમા પણ દિલ્હીની સ્થિતિ અતિ નાજુક છે. છેલ્લા 24 કલાકમાં 25,219 નવા કેસો નોંધાયા છે. અને 412ના મોત થયા છે.

રાજધાની દિલ્હીમાં  પ્રતિદિન નવા કેસો વધી રહ્યા છે એમાં પણ ઓક્સિનજની અછતે સ્થિતિ વધુ ભયાવહ બનાવી છે .દિવ્હીમાં છેલ્લા 24 કલાકમાં 25219 નવા સંક્રમિત કેસો નોંધાયા છે અને 412 લોકોના કોરોનાથી મોત નિપજયા છે. જયારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 27421 છે. રિકવરી રેટ પણ વધ્યો છે.