Transfer/ ગુજરાતમાં એક સાથે 47 PIની કરવામાં આવી બદલી,જુઓ લિસ્ટ

ગુજરાતમાં પોલીસ વડાએ એક સાથે 47 પોલીસ ઇન્સપેકટરની બદલી કરી દેતા પોલીસ બેડા્માં ચકચાર મચી જવા પામ્યો છે. આ નિર્ણય સત્વરે લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat

ગુજરાતમાં પોલીસ વડાએ એક સાથે 47 પોલીસ ઇન્સપેકટરની બદલી કરી દેતા પોલીસ બેડા્માં ચકચાર મચી જવા પામ્યો છે. આ નિર્ણય સત્વરે લેવામાં આવ્યો છે. રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા આ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના  ઓર્ડર  કરવામાં આવ્યા છે.  તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે સૂુચિત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બિન હથિયારધારી 47 પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા આ બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 127 પીએસઆઈ ની બદલીના આદેશ આપ્યા છે.