Not Set/ 5 પીણાં જે મદદરૂપ થશે વજન ઘટાડવા માટે આ ઉનાળામાં

જો આ ઉનાળામાં તમે શોધી રહ્યા છો કોઈ એવું પીણું કે જે વજન પણ ઘટાડે અને તાજગી પણ આપે તો ગરમીમાં પીવો આ પાંચ પીણાં અને થઇ જાવો કૂલ ૧) લેમન અને મિન્ટ: લીંબુ સ્લાઈસ અને ફુદીનાના પત્તા મિક્ષ કરી સરબત બનાવો, પેટની સફાઇ અને  શરીરમાં ઠંડક માટે ખુબજ ગુણકારી છે. લીંબુને લીધે તમે વિટામિન […]

Lifestyle

જો આ ઉનાળામાં તમે શોધી રહ્યા છો કોઈ એવું પીણું કે જે વજન પણ ઘટાડે અને તાજગી પણ આપે તો ગરમીમાં પીવો આ પાંચ પીણાં અને થઇ જાવો કૂલ

૧) લેમન અને મિન્ટ:

લીંબુ સ્લાઈસ અને ફુદીનાના પત્તા મિક્ષ કરી સરબત બનાવો, પેટની સફાઇ અને  શરીરમાં ઠંડક માટે ખુબજ ગુણકારી છે. લીંબુને લીધે તમે વિટામિન સીના ફાયદાઓ પણ મેળવશો. ગરમીને હરાવવાનો આ એક સારો માર્ગ છે ભૂલી નથી, લીંબુ ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રદાન કરે છે.આમ લેમન અને મીંટ થી ગરમીમાં રાહત મળશે.

૨) એપલ અને તજ:

ગરમીને હરાવવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બન્ને મેટાબોલિઝમ-બુસ્ટીંગ પ્રોપર્ટીઝ માટે જાણીતા છે.વળી તેનાથી બોડીને જરૂરી પોષણ પણ મળી રહે છે,અને સફરજન અને તજ બંને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે અને મોઢામાં આવતી દુર્ગંધ પણ રોકે છે.

૩)કાકડી અને લીંબુ:

આ પણ એક ડિટોક્સ પીણું છે.સ્વાદ અને ઠંડક ગુણધર્મો ઉપરાંત બોડીમાં ઉત્પન થતા ઝેરને બહાર ફેકવામાં મદદરૂપ છે.અને કાકડી અને લીંબુ બંનેમાં ચરબી ઘટાડવા  માટેના ગુણધર્મો હોવાથી વજન ઘટાડવામાં ખુબજ ઉપયોગી થઇ શકે તેમ છે.

4)દ્રાક્ષ:

દ્રાક્ષ ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટેના ફળો માનું એક છે અને તેમાં રહેલા ફાઈબર પાંચન શક્તિ વધારીને શરીરમાં પેદા થતી બિનજરૂરી ગરમી સામે ઠંડક આપી બોડીને કૂલ રાખે છે.

૫)કાકડી, લીંબુ, મિન્ટ અને આદુ:

કુદરતી લાભોના કારણે આ સૌથી વધુ પસંદ કરેલ પીણું છે. લીંબુમાં હાજર પેપ્સિન, ચરબી બર્નિંગ કરવામાં મદદ કરે છે જ્યારે ફુદીનો  અને  આદુ પાચન વધારે છે અને ચરબી દૂર કરે છે. કાકડીમાં વજન ઘટાડાના ગુણધર્મો છે.