Accident/ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત થતાં 5 લોકોના મોત, 3ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે એક કારે અન્ય વાહનને ટક્કર મારતાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા

Top Stories India
13 10 મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત થતાં 5 લોકોના મોત, 3ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે એક કારે અન્ય વાહનને ટક્કર મારતાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી ચારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એકનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મોત થયું હતું. ઈજાગ્રસ્ત લોકોને કામોથેની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.