Not Set/ 5 રાજ્યની ચૂંટણી જાહેર, 4 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે ચૂટણી, 11 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ચૂંટણી આયોગે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત  કરી હતી. આ તમામ રાજ્યોમાં 4 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી ચૂંટણી યોજાશે. 11 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશ્નર નસીદ ઝૈદીએ પાંચ રાજ્યની ચૂટણીની હાજરાત કરી હતી. ગોવા અને પંજાબમાં 4 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ઉતરાખંડમાં 15 ફેબ્રુઆરીના રોજ મતદન થશે. મણીપુરમાં 4 માર્ચ […]

India
ec33 04 01 2017 1483514021 storyimage 5 રાજ્યની ચૂંટણી જાહેર, 4 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે ચૂટણી, 11 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ચૂંટણી આયોગે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત  કરી હતી. આ તમામ રાજ્યોમાં 4 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી ચૂંટણી યોજાશે. 11 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશ્નર નસીદ ઝૈદીએ પાંચ રાજ્યની ચૂટણીની હાજરાત કરી હતી.

ગોવા અને પંજાબમાં 4 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.

ઉતરાખંડમાં 15 ફેબ્રુઆરીના રોજ મતદન થશે.

મણીપુરમાં 4 માર્ચ અને 8 માર્ચના રોજ મતદાન થશે.

ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થશે જે આ મુજબ છે. 1 તબક્કો 11 ફેબ્રુઆરી, 2 તબક્કો 15 ફેબ્રુઆરી, 3 તબક્કો 19 ફેબ્રુઆરી, 4 તબક્કો23 ફેબ્રુઆરી, 5 તબક્કો 27 ફેબ્રુઆરી, 6 તબક્કો 4 માર્ચ અને 7 તબક્કો 8 માર્ચ