Gujarat/ 50 ટકા ગુજરાત કોરોના મુક્તિ તરફ, 33 માંથી 17 જિલ્લામાં નહિંવત સંક્રમણ, ડાંગમાં એક્ટીવ કેસ શૂન્ય તંત્રને રાહત, 8 જિલ્લામાં કોરોનાના વધુમાં વધુ 5 કેસ, 9 જિલ્લામાં કોરોનાના 15 થી ઓછા કેસ, રિકવરી રેટ 99 ટકા, માત્ર 10 દર્દી વેન્ટીલેટર પર

Breaking News