Not Set/ બિનસચિવાલય પરિક્ષા વિવાદ  / વિદ્યાર્થીઓના આંદોલનનો આજે 5મો દિવસ

છેલ્લા પાંચ દિવસથી બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતી મુદ્દે વિદ્યાર્થીઓ ગાંધી નગર ખાતે ધરના ઉપર બેઠા છે. વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ધરણા  ઉપર બેઠા છે. હજુ પણ આ વિદ્યાર્થીઓનું પોતાના હક્ક માટે નું અંદોલન ચાલુ છે. જો કે હવે આ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જઈ રહી છે. પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ પોતાની માંગ પર અડગ છે. […]

Uncategorized
download 5 3 બિનસચિવાલય પરિક્ષા વિવાદ  / વિદ્યાર્થીઓના આંદોલનનો આજે 5મો દિવસ

છેલ્લા પાંચ દિવસથી બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતી મુદ્દે વિદ્યાર્થીઓ ગાંધી નગર ખાતે ધરના ઉપર બેઠા છે. વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ધરણા  ઉપર બેઠા છે. હજુ પણ આ વિદ્યાર્થીઓનું પોતાના હક્ક માટે નું અંદોલન ચાલુ છે.

જો કે હવે આ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જઈ રહી છે. પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ પોતાની માંગ પર અડગ છે. પરીક્ષા રદ્દ કરોની માંગ સાથે આંદોલન યથાવત રાખ્યું છે. હવે અ વિદ્યાર્થીઓની સાથે આંદોલનમાં SRP પરીક્ષાના ઉમેદવારો પણ જોડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.