Gujarat/ 6 મનપાની ચૂંટણી બાદ કાલે મતગણતરી, આવતીકાલે 6 મનપાની ચૂંટણીનું પરિણામ, અમદાવાદમાં 2 કેન્દ્રો પર હાથ ધરાશે મતગણતરી, એલ.ડી એન્જિ.કોલેજ અને ગુજરાત કોલેજમાં થશે કામગીરી, રાજકોટમાં 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, જામનગરમાં હરિયા કોલેજ ખાતે થશે મતગણતરી, ભાવનગરમાં સરકારી એન્જિ.કોલેજ ખાતે થશે મતગણતરી, વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે થશે મતગણતરી, સુરતમાં 2 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, મતગણતરી બાદ સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ

Breaking News